Saturday, August 31, 2024

HAVE, HAS, HAD, WILL HAVE

તમારી પાસે કે તમારા મિત્રો પાસે કંઈક છે અથવા હતું અથવા ભવિષ્યમાં કંઈ પણ હશે તેનાં માટે કર્તા પછી have, has, had કે will have જેવા શબ્દો વપરાય છે.

No comments:

Post a Comment