Tuesday, September 17, 2024

ENGLISH WORKBOOK CLASS 5

ધો. 5 ના અંગ્રેજી વિષયની નવા અજમાયશી પાઠ્યપુસ્તક આધારિત વર્કબુક જેમાં અધ્યયન નિષ્પતિઓ અને તેના આધારિત સ્વાધ્યાય કરવા માટે ઘણી exercise અને સરળથી કઠિન શબ્દો વાંચન કૌશલ્ય સુધારવા માટે ઘણા શબ્દોનો ખજાનો પણ ખરો.

TYPES OF SENTENCES ( વાક્યોનાં પ્રકારો )

TENSES ( કાળ )

વર્તમાનકાળ ( THE PRESENT TENSE ) ભૂતકાળ ( THE PAST TENSE ) ભવિષ્યકાળ ( THE FUTURE TENSE )