Wednesday, August 28, 2024

CVC WORDS

પ્રિય બાળકો, અંગ્રેજી શીખવું છે ને ? તો સૌથી પહેલા તમને અંગ્રેજી ભાષાનાં 26 મૂળાક્ષરો જેને alphabets ( આલ્ફાબેટ ) કહે છે, તે શીખવા પડશે. આ અક્ષરો જ્યારે શબ્દોમાં હોય, ત્યારે તેના સાઉન્ડ પરથી શબ્દોને વાંચી શકાય છે. આ ફાઈલમાં દરેક અક્ષરોના સાઉન્ડ અને ત્યાર પછી સાદા શબ્દો આપેલા છે. અંતે ગુજરાતી વર્ણોના અંગ્રેજી શું થાય તે આપેલા છે. તમારે કોઈ ગુજરાતી નામનું અંગ્રેજી કરવા માટે તે ઉપયોગી થશે..

No comments:

Post a Comment